ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ હરિગીત મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિઓનો છંદ જણાવો. પાને પાને પોઢી રાત, તળાવ જંય્યુ કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વહેતો વા, મીઠા કો હૈયાની હા ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ઉદ્યોગીકરણ ઔધોગિકરણ ઔધોગિકરણ ઉધોગિકીકરણ ઉદ્યોગીકરણ ઔધોગિકરણ ઔધોગિકરણ ઉધોગિકીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ગોપાળ પાણીકળો ઘનશ્યામ ભયંકર ગોપાળ પાણીકળો ઘનશ્યામ ભયંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP