• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અધસ્ + ગતિ = ___

ઓધગતિ
અધગતિ
અધસ્ગતિ
અધોગતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો.

મભતતનગાગા
મતતભનગાગા
મભનતતગાગા
મતનભનગાગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં'

કર્તરી
પ્રેરક
કર્મણી
ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ?

પાનેતર
પાલવ
મીંઢળ
સાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ?

ઉપપદ
તત્પુરુષ
દ્વંદ્વ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિશેષણ શોધીને લખો.
'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી'

વાદળી
તેણે
ચડ્ડી
હતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) સાદું રૂપ અને બીજગણિત Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ચેઈન રૂલ (Chain Rule) વિરોધાર્થી

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US