ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. અવ્યયી ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી અવ્યયી ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'પોતાના વખાણ પોતે જ કરવા' આત્મશ્લાઘા આત્માનો અવાજ સ્વપરિચય આત્મવંચના આત્મશ્લાઘા આત્માનો અવાજ સ્વપરિચય આત્મવંચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કાળ ચડવો કાળા થવું ગુસ્સો આવવો ભૂખ લાગવી આનંદ થવો કાળા થવું ગુસ્સો આવવો ભૂખ લાગવી આનંદ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૌમુદી' શબ્દનો પર્યાયવાચી જણાવો. ચાંદની ડાળી કુંપળ રાત્રી ચાંદની ડાળી કુંપળ રાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ સ જ સ ય લ ગા' કયા છંદનું બંધારણ છે ? મંદાક્રાન્તા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિણી શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP