ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનાનો અલંકાર ઓળખી બતાવો.-દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. શબ્દાનુસાર પ્રાસાનુપ્રાસ એકેય નહીં અર્થાલંકાર શબ્દાનુસાર પ્રાસાનુપ્રાસ એકેય નહીં અર્થાલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હારજીત કયો સમાસ છે ? દ્વંદ્વ દ્વિગુ અવ્યવીભાવ તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ અવ્યવીભાવ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. લાટ હોય તો લેત. કણબી છુ. નહિ લઉં. અથવા, માટે પણ, એટલે તો, પણ જ્યાં...ત્યાં અથવા, માટે પણ, એટલે તો, પણ જ્યાં...ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. અંબર અંબાર મેઘાડંબર સાડી આકાશ અંબાર મેઘાડંબર સાડી આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ઉપપદ સમાસને અલગ તારવો. વરદ નારદ આહ્લાદ વિશારદ વરદ નારદ આહ્લાદ વિશારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાશીમા કાબરી પાછળ દોડ્યા." આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP