ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું મોટેથી બોલવું સતત બોલવું અટકી - અટકીને બોલવું અટક્યા વગર બોલવું મોટેથી બોલવું સતત બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. જીવવા જેવી સ્થિતિ ન હોવી દુકાળ પડવો ભૂખે મરવું પૂરમાં પાક નષ્ટ થવો જીવવા જેવી સ્થિતિ ન હોવી દુકાળ પડવો ભૂખે મરવું પૂરમાં પાક નષ્ટ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાનાર્થી જોડકું ખોટું છે ? હાથી-ગજ-હસ્તિ ભોરંગ-વાસુકી-સર્પ શાર્દૂલ -મહિષી-મર્કટ બળદ-સુરભિસુત-આખલો હાથી-ગજ-હસ્તિ ભોરંગ-વાસુકી-સર્પ શાર્દૂલ -મહિષી-મર્કટ બળદ-સુરભિસુત-આખલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સ્થળવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજ-કાલ તો લોકો કેવળ પૈસા ખાતર જ વ્યવહાર સાચવે છે." - વાકયમાંથી નિપાત શોધો. કેવળ આપેલ તમામ જ તો કેવળ આપેલ તમામ જ તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. સોનું કજિયાખોર તમે મૃદુતાથી સોનું કજિયાખોર તમે મૃદુતાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP