ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો. પૂર્વજ - અનુજ શુભ્ર - નિર્મળ ઉદ્યમી - પ્રમાદી વીજળી - દામિની પૂર્વજ - અનુજ શુભ્ર - નિર્મળ ઉદ્યમી - પ્રમાદી વીજળી - દામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે ? અનુગો નિપાત સંયોજક નામયોગી અનુગો નિપાત સંયોજક નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ? કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને ? અમને કહો છો ! કોને, અમને કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને ? અમને કહો છો ! કોને, અમને કહો છો ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' ઐરાવત દિક્પાલ દિગ્ગજ દિગ્વિજય ઐરાવત દિક્પાલ દિગ્ગજ દિગ્વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આર્જવ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. લિસ્સુ ખરબચડું મૃદુ કઠણ લિસ્સુ ખરબચડું મૃદુ કઠણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રિપુ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. પિતા દુશ્મન સ્વજન મિત્ર પિતા દુશ્મન સ્વજન મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP