ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ?

છાક - નશો
સરસાઈ - ચઢિયાતાપણું
હરવર - હલચલ
આણીપા - આ બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘‘હું વાંચીને લખુ છું” કૃદંતનો પ્રકાર જણાવો.

વર્તમાન કૃદંત
સબંધક ભુતકૃદંત
ભુત કૃદંત
હેત્વર્થ કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો.

સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી
છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી
કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો
કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP