ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરાલ' શબ્દનો સમાનાર્થી જણાવો. ઘેરી ગાઢ ભયંકર ઘોર ઘેરી ગાઢ ભયંકર ઘોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' તર્જની મધ્યમા પ્રથમા અનામિકા તર્જની મધ્યમા પ્રથમા અનામિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ આપો. - વિગ્રહ યુદ્ધ સમાસ ગ્રહ લડાઈ યુદ્ધ સમાસ ગ્રહ લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિલાલેખ' કયા પ્રકારનો સમાસ છે ? મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “મેં સ્વપ્રમાં સુંદર ઓળખ્યો હતો, ને મોહમાં મેરુ સમો ગણ્યો હતો.' - આ પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. ઉપેન્દ્રવજા ઉપજાતિ આપેલ પૈકી એક પણ નહીં શાલિની ઉપેન્દ્રવજા ઉપજાતિ આપેલ પૈકી એક પણ નહીં શાલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વ્યંજન' શબ્દની સાચી સંધિ જણાવો. વી + અંજન વ્ય + અંજન વિ + અંજન વ્યં + જન વી + અંજન વ્ય + અંજન વિ + અંજન વ્યં + જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP