ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દક્ષિણા દાન સહાય સદાવ્રત દક્ષિણા દાન સહાય સદાવ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અત્યારે સમજી જા કેમકે, પછી જરા પણ સમય નહીં મળે. - સંયોજકનો પ્રકાર જણાવો. અવતરણવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક કારણવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સૂ + અચ્છ સ્વ + ચ્છ સુ + અચ્છ સ્વ + અચ્છ સૂ + અચ્છ સ્વ + ચ્છ સુ + અચ્છ સ્વ + અચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાઓ : ટપાલપેટી બહુવ્રીહી મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લોહી' શબ્દનો સમાનાર્થી આપો. શેણીત શર્વરી રજની શોણિત શેણીત શર્વરી રજની શોણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો. - ઈન્દ્ર વાસવ માહીર સુવાસવ મયંક વાસવ માહીર સુવાસવ મયંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP