કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કર્યું ? હિમાચલ પ્રદેશ હરિયાણા ગોવા ઉતરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા ગોવા ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 (શહેરી) વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે 'સહી દિશા' અભિયાન લૉન્ચ કર્યું છે ? NDB UNDP ADB વર્લ્ડ બેંક NDB UNDP ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરસંસદીય સંઘ (IPU)ના અધ્યક્ષ દુઆર્તે પચેકોએ ભારતીય સંસદ ભવનના સેન્ટ્રલ હોલને સંબોધિત કર્યો હતો. IPU નું વડુમથક ક્યા આવેલું છે ? મોસ્કો જીનિવા વિયેના લન્ડન મોસ્કો જીનિવા વિયેના લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા જાણી '2021 આર્થિક સ્વતંત્રતા સૂચકાંક'માં ભારતનો રેન્ક કેટલામો રહ્યો ? 108 121 56 72 108 121 56 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ? ચીન ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ ચીન ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP