ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. પ્રોષિતભરતુકા પ્રોષિતભતૃકા પ્રોષીતભતૃકા પ્રોશિતભરતૃકા પ્રોષિતભરતુકા પ્રોષિતભતૃકા પ્રોષીતભતૃકા પ્રોશિતભરતૃકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદો કે વાક્યોનો સરવાળો દર્શાવનાર સંયોજકને શું કહેવાય ? વિરોધ વાચક સમુચ્ય વાચક વિકલ્પ વાચક કારણ વાચક વિરોધ વાચક સમુચ્ય વાચક વિકલ્પ વાચક કારણ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો. સર્વ + ઉદય = સર્વોદય મહા + ઔદાર્ય = મહૌદાર્ય હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ સર્વ + ઉદય = સર્વોદય મહા + ઔદાર્ય = મહૌદાર્ય હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - વિલાસી શ્રમ વેદ શ્વેત વિલાસી શ્રમ વેદ શ્વેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વિરોધી જોડકું સાચું છે ? અધોગામી - ઊર્ધ્વગામી સમૂહ - સમષ્ટિ મંડન - સમર્થન ઉપજાઉ - ફળદ્રુપ અધોગામી - ઊર્ધ્વગામી સમૂહ - સમષ્ટિ મંડન - સમર્થન ઉપજાઉ - ફળદ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP