ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.નિશા યામિની નિશા દામિની તટિની યામિની નિશા દામિની તટિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાકયમાંથી ક્રિયાવિશેષણ શોધો. ચૂપચાપ પાંચમાં કહ્યાગરો નથી ચૂપચાપ પાંચમાં કહ્યાગરો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અતડું અલગ તડું અતર મિલનસાર અલગ તડું અતર મિલનસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તટે વિજન નાવ તેય સ્થિર નાંગરેલી પડી' - પંક્તિનો છંદ ઓળખાવો. અનુષ્ટુપ શિખરિણી હરિણી પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ બાબતે ખોટો હોય તે વિકલ્પ શોધો. નિઃ + રસ = નિરસ નિઃ + આહાર =નિરાહાર નિઃ + ધન = નિર્ધન દુઃ + ગુણ = દુર્ગુણ નિઃ + રસ = નિરસ નિઃ + આહાર =નિરાહાર નિઃ + ધન = નિર્ધન દુઃ + ગુણ = દુર્ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટે એક શબ્દ. થપ્પો તગાવી ઓઘલી ડુંગરી થપ્પો તગાવી ઓઘલી ડુંગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP