ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો. હર્ષ - શોક હર્ષ - ખુશી આનંદિત - પુલકિત વિનોદ -હાસ્ય હર્ષ - શોક હર્ષ - ખુશી આનંદિત - પુલકિત વિનોદ -હાસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી ? ધર્મ સુંદર ચતુર મોટું ધર્મ સુંદર ચતુર મોટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. ચોટ, લાઘવ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ લય, ગતિ ચોટ, લાઘવ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ લય, ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાનાર્થી જોડકું ખોટું છે ? હાથી-ગજ-હસ્તિ ભોરંગ-વાસુકી-સર્પ શાર્દૂલ -મહિષી-મર્કટ બળદ-સુરભિસુત-આખલો હાથી-ગજ-હસ્તિ ભોરંગ-વાસુકી-સર્પ શાર્દૂલ -મહિષી-મર્કટ બળદ-સુરભિસુત-આખલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો. શરતવાચક પરિણામવાચક દેષ્ટાંતવાચક પર્યાયવાચક શરતવાચક પરિણામવાચક દેષ્ટાંતવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. બીવું - બીક વળગવું - વાળગેલું શોભવું - શોભા સડવું - સડો બીવું - બીક વળગવું - વાળગેલું શોભવું - શોભા સડવું - સડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP