ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.ઝાલવું. પકવવું ઝાલેલુ પકડેલ પકડવું પકવવું ઝાલેલુ પકડેલ પકડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લખાણની રજૂઆતમાં આશ્ચર્ય ઉભું કરવા કયું ચિહ્ન વાપરશો ? ! : ; ? ! : ; ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પૂર્વપ્રત્યય ન લાગ્યો હોય તેવો વિકલ્પ પસંદ કરો. પરિતૃપ્તિ નિરાકાર નિશ્ચિંત રસિક પરિતૃપ્તિ નિરાકાર નિશ્ચિંત રસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? હરિગીત ચોપાઈ સોરઠો દોહરો હરિગીત ચોપાઈ સોરઠો દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? સ્મરણ - યાદ રમત - ક્રીડા સમય - કાળ અવાજ - ગુસ્સો સ્મરણ - યાદ રમત - ક્રીડા સમય - કાળ અવાજ - ગુસ્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સ + અંગ + ઉપ + અંગ સાંગાઉપાગ સાંગોપાંગ સગોપાંગ સંગોપાગ સાંગાઉપાગ સાંગોપાંગ સગોપાંગ સંગોપાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP