ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ? સારસ્વત વેદાંતી માર્મિક દેવાધિ સારસ્વત વેદાંતી માર્મિક દેવાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી. ઉત્પ્રેક્ષા મંદાક્રાંતા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા મંદાક્રાંતા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞાનું જૂથ કયું છે ? સભા, સશ્કર, ઝૂડો દૂધ, ઘઉં, પાણી ફૂલ, ઝાડ, પર્વત ગાંધીજી, અકબર, હિમાલય સભા, સશ્કર, ઝૂડો દૂધ, ઘઉં, પાણી ફૂલ, ઝાડ, પર્વત ગાંધીજી, અકબર, હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? કીર્તિ કિર્તી કીતિ કિર્તિ કીર્તિ કિર્તી કીતિ કિર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત, ભ, જ, જ, ગાગા' કયા છંદનું બંધારણ છે ? અનુષ્ટુપ વસંતતિલકા મંદાક્રાંતા હરિણી અનુષ્ટુપ વસંતતિલકા મંદાક્રાંતા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ હેત્વ + ભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP