ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.ખુવાર થવું માલામાલ થવું પાયમાલ થવું ક્રોધિત થવું ગુસ્સે થવું માલામાલ થવું પાયમાલ થવું ક્રોધિત થવું ગુસ્સે થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? દલપતરામ દાતણ ઝરણું વૃક્ષ દલપતરામ દાતણ ઝરણું વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. તિલાંજલી તીલાંજલી તિલાંજલિ તીલાંજલિ તિલાંજલી તીલાંજલી તિલાંજલિ તીલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? રણદ્વીપ દ્વીપકલ્પ ત્રિકલ્પ અખાત રણદ્વીપ દ્વીપકલ્પ ત્રિકલ્પ અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. અદેખાઈ મુત્સદી સાક્ષર મચ્છર અદેખાઈ મુત્સદી સાક્ષર મચ્છર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : મહાવીર ઉપપદ દ્વંદ્વ દ્વિગુ કર્મધારય ઉપપદ દ્વંદ્વ દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP