ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૈજ્ઞાનિકોએ રોબોર્ટ દ્વારા કંપની ચલાવવાનું શરૂ કર્યું. - વાક્ય ઓળખાવો. પુનઃપ્રેરક પ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ પુનઃપ્રેરક પ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સરવડું મૂશળધાર સાંબેલાધાર ટપકટપક પડવું સરવડું મૂશળધાર સાંબેલાધાર ટપકટપક પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ બાબતે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ? નગર બાળક પર્વત બારણું નગર બાળક પર્વત બારણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ? મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. ધીરજથી કામ સારું થાય. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. થોડું થોડું કરતા મોટું કામ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. ધીરજથી કામ સારું થાય. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. થોડું થોડું કરતા મોટું કામ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP