ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.માહેલું- અંદરનું માણેલું મળેલું અંદર અંદરનું માણેલું મળેલું અંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દ માટેના નામના ચોક્કસ પ્રકાર જણાવો. : રમણ કર્તૃવાચક નામ ભાવવાચક નામ સમૂહવાચક નામ સંજ્ઞાવાચક નામ કર્તૃવાચક નામ ભાવવાચક નામ સમૂહવાચક નામ સંજ્ઞાવાચક નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? કારણવાચક ભારવાચક પ્રકીર્ણ વિનયવાચક કારણવાચક ભારવાચક પ્રકીર્ણ વિનયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું લિંગ પરિવર્તન સાચું નથી ? ધૂળ - ધૂળિયું જીભડી - જીભડો મૂંગો - મૂંગી ગધેડો - ગધેડી ધૂળ - ધૂળિયું જીભડી - જીભડો મૂંગો - મૂંગી ગધેડો - ગધેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ? ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી સ્થિતિ બદલાઈ જવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી નિષ્ફળતા મળવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી સ્થિતિ બદલાઈ જવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી નિષ્ફળતા મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો. મારાથી છકડા પાસે જવાયું મારી પાસે છકડો ગયો છકડા પાસે હું આવ્યું છકડા વહેડું પાસે ગયો મારાથી છકડા પાસે જવાયું મારી પાસે છકડો ગયો છકડા પાસે હું આવ્યું છકડા વહેડું પાસે ગયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP