ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો- ખબર પડવી ઢોલ વગાડવો જાહેરાત કરવી જાણ કરવી ખબર પડવી ઢોલ વગાડવો જાહેરાત કરવી જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. હતી તેણે વાદળી ચડ્ડી હતી તેણે વાદળી ચડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખંત' એટલે ___ ધગશ પત્ર ખાંભી ખાણ ધગશ પત્ર ખાંભી ખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' વાક્યમાંનો અલંકાર જણાવો. ઉપમા આંતર પ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા આંતર પ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લગભગ તેઓ હમણાં નહીં આવે. - વાક્યમાં કયા પ્રકારનું ક્રિયાવિશેષણ નથી ? અનિશ્ચયવાચક નિષેધવાચક સમયવાચક આપેલ તમામ અનિશ્ચયવાચક નિષેધવાચક સમયવાચક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રિપુ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. પિતા દુશ્મન મિત્ર સ્વજન પિતા દુશ્મન મિત્ર સ્વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP