ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. ઉમંગ × હર્ષ ઠોઠ × નબળો દેવું × કરજ આળસું × ઉદ્યમી ઉમંગ × હર્ષ ઠોઠ × નબળો દેવું × કરજ આળસું × ઉદ્યમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.' ભાવવાચક વ્યક્તિ વાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક વ્યક્તિ વાચક જાતિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ? કેવળપ્રયોગી ઉભયાન્વયી એક પણ નહીં નામયોગી કેવળપ્રયોગી ઉભયાન્વયી એક પણ નહીં નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળકોને ચકડોળમાં બેસવું છે. - રેખાંકિત ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો. અકર્મક દ્વિકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક દ્વિકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' છે નાનાંમોટાં પક્ષીઓ ઊડે છે નાનાંમોટાં પક્ષીઓ ઊડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? તેથી જવાબ ભૂલ નહીં તેથી જવાબ ભૂલ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP