ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો. ખાતરીવાચક સીમાવાચક ભારવાચક સંશયવાચક ખાતરીવાચક સીમાવાચક ભારવાચક સંશયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નકામો પ્રયાસ કરવો એવો અર્થ આપતો નથી ? રાઈનો પહાડ કરવો પાણી વલોણું કરવું ચિંથરા ફાડવાં ગોદડે ગાંઠ વાળવી રાઈનો પહાડ કરવો પાણી વલોણું કરવું ચિંથરા ફાડવાં ગોદડે ગાંઠ વાળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને પરપ્રત્ય લાગ્યો નથી ? જાદુગર ઘડામણ ગેરહાજર બંદગી જાદુગર ઘડામણ ગેરહાજર બંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો.મુકતા - માયાળુ માઝા માછલી મોતી માયાળુ માઝા માછલી મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ? ઉત્તરો + અત્તર ઉત્તર + ઉત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + અત્તર ઉત્તર + ઉત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઔત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ? ચોપાઈ સવૈયા અનુષ્ટુપ હરિગીત ચોપાઈ સવૈયા અનુષ્ટુપ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP