ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. ચતુર્ભુજ ચતૂર્ભૂજ ચર્તુભુજ ચતુર્ભૂજ ચતુર્ભુજ ચતૂર્ભૂજ ચર્તુભુજ ચતુર્ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. આર્ય + આવર્ત = આર્યવર્ત માલા + ઉપમા = મલોપમા વાત + અનુકૂળ = વાતાનુકૂલ ગંગા + ઉદક = ગંગોદક આર્ય + આવર્ત = આર્યવર્ત માલા + ઉપમા = મલોપમા વાત + અનુકૂળ = વાતાનુકૂલ ગંગા + ઉદક = ગંગોદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રેતી તણા આ રણ સમી આખીય મારી જિંદગી !' - આ પંક્તિમાં ___ છે. સવૈયા છંદ ઉપમા અલંકાર હરિગીત છંદ ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને સવૈયા છંદ ઉપમા અલંકાર હરિગીત છંદ ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા વ્યતિરેક શ્લેષ યમક ઉપમા વ્યતિરેક શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્ભવ કૃતપ્રત્યનો પ્રકાર નથી ? કર્તુંવાચક અપત્યાર્થવાચક કરણવાચક શીલાર્થક કર્તુંવાચક અપત્યાર્થવાચક કરણવાચક શીલાર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો - વડના વાંદરા ઉતારવાં ભાન કરાવવું બહુ જ તોફાની હોવું મુરખના સરદાર હોવું આનાકાની કરવી ભાન કરાવવું બહુ જ તોફાની હોવું મુરખના સરદાર હોવું આનાકાની કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP