ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -અંક વાળવો સરહદ પાર કરવી અંકનો વાળ ચડી જવો અંક વળી જવો હદ થવી સરહદ પાર કરવી અંકનો વાળ ચડી જવો અંક વળી જવો હદ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય બેહૂદું છે ? હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો. વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ષડયંત્ર' શબ્દની સંધિ છૂટી પાડો. ષટ + યંત્ર ષડ + યંત્ર ષટ્ + યંત્ર ષડ્ + યંત્ર ષટ + યંત્ર ષડ + યંત્ર ષટ્ + યંત્ર ષડ્ + યંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. દવા - દવાઈ કુશળ - કુશળતા મધુર - માધુર્ય લુચ્ચું - લુચ્ચાઈ દવા - દવાઈ કુશળ - કુશળતા મધુર - માધુર્ય લુચ્ચું - લુચ્ચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે' આ વાક્યમાં નીપાત ઓળખાવો. જ સુધી ત્યાં જ્યાં જ સુધી ત્યાં જ્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP