ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આજે તેમનાં લગ્નની ___ છે. યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો. શષ્ટિપૂર્તિ ષષ્ટિપુર્તિ ષષ્ટીપૂર્તિ ષષ્ટિપૂર્તિ શષ્ટિપૂર્તિ ષષ્ટિપુર્તિ ષષ્ટીપૂર્તિ ષષ્ટિપૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે મને કારણ કહ્યું ખરું - વાક્યમાં ખરું શું છે ? ક્રિયાવિશેષણ સંયોજક નિપાત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક નિપાત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી' વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.માહેલું- અંદર માણેલું મળેલું અંદરનું અંદર માણેલું મળેલું અંદરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP