ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી ? શ્લેષ યમક વ્યતિરેક દ્રષ્ટાંત શ્લેષ યમક વ્યતિરેક દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કલ્યાણ' કયા પ્રકારનો કેવળ પ્રયોગી છે ? વિનય વાચક હર્ષ વાચક આશિષ વાચક ધન્યવાદ વાચક વિનય વાચક હર્ષ વાચક આશિષ વાચક ધન્યવાદ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અલંકાર એક જ શબ્દના બે અર્થો દર્શાવે છે ? યમક વિરોધાભાસ વ્યાજસ્તુતિ શ્લેષ યમક વિરોધાભાસ વ્યાજસ્તુતિ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિના વાંકે એવો મુજ હ્રદયને ક્રોધ ન ઘટે' - પંક્તિમાં કયો છંદ છે ? ભુજંગી પૃથ્વી હરિગીતા શિખરિણી ભુજંગી પૃથ્વી હરિગીતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ડોહા વાડી ખેતરમાં કામ કરે છે. - રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે ? પ્રથમા ચતુર્થી સપ્તમી ષષ્ઠી પ્રથમા ચતુર્થી સપ્તમી ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP