ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. જિજ્ઞાસા જાગૃતિ અણગમો પ્રાપ્તિ જિજ્ઞાસા જાગૃતિ અણગમો પ્રાપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. ચારુ × કાન્ત છાનીમાની × જાહેર ગજ × દ્વિપ સૂર્ય × રવિ ચારુ × કાન્ત છાનીમાની × જાહેર ગજ × દ્વિપ સૂર્ય × રવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધમ' નો સમાનાર્થી ___ છે. ઉપજ પેદાશ હકૂમત હીણ ઉપજ પેદાશ હકૂમત હીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂંદી તો પ્રથમી ખમે...' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. ખોળો જમીન પહેલું પૃથ્વી ખોળો જમીન પહેલું પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જૂઠું બોલવું સગાઈ કરવી અહીં દર્શાવેલ તમામ જખ મારવી જૂઠું બોલવું સગાઈ કરવી અહીં દર્શાવેલ તમામ જખ મારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે.’’ - વાક્યમાં કયું/કયા પદ/પદો નિપાત છે ? ને તો-જ તો જ ને તો-જ તો જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP