ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારૂઓએ લૂંટયો' - લીટી કરેલ સમાસ ઓળખો. એકપણ સાચું નથી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ એકપણ સાચું નથી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ' - અલંકાર ઓળખાવો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “બહેન સમજાવે છે પણ ભાઈને માનવું જ નથી.’’ - વાક્યમાંથી નિપાત શોધો. પણ ને પણ જ જ પણ ને પણ જ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલો હોય તે દર્શાવો. એક ગાંધીજી નામે એક મહાત્મા ભારતમાં થઈ ગયા એક ગાંધીજી નામે એક મહાત્મા ભારતમાં થઈ ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો - જાહેરાત કરવી જાણ કરવી ખબર પડવી ઢોલ વગાડવો જાહેરાત કરવી જાણ કરવી ખબર પડવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP