ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરેલ ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતધ્ની કૃતાર્થ કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતધ્ની કૃતાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. કરણ વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ કરણ વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતીભાષામાં કયા લિંગ ધરાવતા શબ્દો જોવા મળે છે ? પુલ્લિંગ સ્ત્રીલિંગ આપેલા તમામ નપુસંકલિંગ પુલ્લિંગ સ્ત્રીલિંગ આપેલા તમામ નપુસંકલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે મને કારણ કહ્યું ખરું - વાક્યમાં ખરું શું છે ? વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક નિપાત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચીત પરિચિત પરિચીત પરીચિત પરીચીત પરિચિત પરિચીત પરીચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું તમને કશું ન કહું :(કર્મણી વાક્ય કયું છે ?) મારાથી તમને કશું કહેવાય નહીં તમારાથી હું કશું ન કહું હુંથી તમને કહેવાય ન કશું તમને મારાથી કંઈ ન કહેવાય મારાથી તમને કશું કહેવાય નહીં તમારાથી હું કશું ન કહું હુંથી તમને કહેવાય ન કશું તમને મારાથી કંઈ ન કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP