ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા' પરવાનગી આજ્ઞા હુકમ અવજ્ઞા પરવાનગી આજ્ઞા હુકમ અવજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની સંધિ છૂટી પાડો. સુ + ષમા સુ + સ્મા સુ + સમા સુ + ષ્મા સુ + ષમા સુ + સ્મા સુ + સમા સુ + ષ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કર્તરિ વાક્યરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણુ તૈયાર કરવું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણુ તૈયાર કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. ની ને નો થી ની ને નો થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. આસિર્વાદ આર્શીવાદ આશિર્વાદ આશીર્વાદ આસિર્વાદ આર્શીવાદ આશિર્વાદ આશીર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગિરનાર પર્વત એ ગુજરાતનું ઉચ્ચ સાંસ્કૃતિક સ્થળ છે.’ - રેખાંકિત પદમાં કયું કૃદંત છે ? એકપણ નહિ ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત એકપણ નહિ ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP