ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી લાવીને કાદવ કાઢવો ચોટેલો કોદવ કાઠવો કામમાં સફળતા મળવી કોઠી સાફ કરવી નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી ચોટેલો કોદવ કાઠવો કામમાં સફળતા મળવી કોઠી સાફ કરવી નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જે પોષતું, તે મારતું શું એ નથી ક્રમ કુદરતી' પંક્તિનો છંદ ઓળખાવો. ઝૂલણાં હરિગીત સવૈયા દોહરો ઝૂલણાં હરિગીત સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અથર્વ શાળામાં પ્રાર્થના ગવડાવે છે. - વાક્યમાં કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા છે ? ગવડાવે શાળા પ્રાર્થના અથર્વ ગવડાવે શાળા પ્રાર્થના અથર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અદ્વિતિય અદ્વિતીય અદીતીય અદવિતય અદ્વિતિય અદ્વિતીય અદીતીય અદવિતય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અછોવાનાં કરવાંનો અર્થ સ્પષ્ટ કરો. આળપંપાળ કરવી ઘરમાંથી કાઢી મૂકવું ગુસ્સે થવું અપશબ્દ બોલવા આળપંપાળ કરવી ઘરમાંથી કાઢી મૂકવું ગુસ્સે થવું અપશબ્દ બોલવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમારે માત્ર દસ વખત લખવાનું છે.' - વિધાનમાં 'માત્ર' શું દર્શાવે છે ? પ્રત્યય નિપાત વિભક્તિ અનુગ પ્રત્યય નિપાત વિભક્તિ અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP