ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી શબ્દ લખો : પ્રત્યક્ષ નિરપેક્ષ પરોક્ષ સાપેક્ષ અક્ષ નિરપેક્ષ પરોક્ષ સાપેક્ષ અક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'પોતાના વખાણ પોતે જ કરવા' આત્માનો અવાજ આત્મવંચના આત્મશ્લાઘા સ્વપરિચય આત્માનો અવાજ આત્મવંચના આત્મશ્લાઘા સ્વપરિચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અવિસ્મરણીય સ્પૃહણીય રમણીય સ્મરણીય અવિસ્મરણીય સ્પૃહણીય રમણીય સ્મરણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. વિદ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત વિદ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ પરમ શિવભક્ત હતો. સાચી જોડણીવાળો શબ્દ મૂકો. બાણાસૂર બાણશૂર બાણાશૂર બાણાસુર બાણાસૂર બાણશૂર બાણાશૂર બાણાસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી' - આ કયા પ્રકારનું વાક્ય છે ? કર્મણિ વિધ્યર્થ પ્રેરક કર્તરી કર્મણિ વિધ્યર્થ પ્રેરક કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP