ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' કર્મધારય ઉપપદ દ્વિગુ બહુવ્રીહી કર્મધારય ઉપપદ દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક દૈનિક માસિક પાક્ષિક સાપ્તાહિક દૈનિક માસિક પાક્ષિક સાપ્તાહિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વેટ ઓન વેટ શબ્દનું વિભાજન સૂચવો. વેટઓ-નવેટ વેટ-ઓનવે-ટ વે-ટઓનવેટ વેટ-ઓન-વેટ વેટઓ-નવેટ વેટ-ઓનવે-ટ વે-ટઓનવેટ વેટ-ઓન-વેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો. મિશન જિગર મિનિટ ફર્નિચર મિશન જિગર મિનિટ ફર્નિચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી ? સલિલ ઉદક અંબુ સરસી સલિલ ઉદક અંબુ સરસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મમતાથી કૉલેજમાં જવાયું.’ - વાક્યનો પ્રકાર ઓળખાવો. પ્રેરક કર્તરિ કર્મણિ ભાવેપ્રયોગ પ્રેરક કર્તરિ કર્મણિ ભાવેપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP