ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. ગીતો તે સાંભળી કરુણ ગીતો તે સાંભળી કરુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાલ ફૂલ, શીતળ હવા, ઝાડી-ઝાંખરાં, ઊંચો ગઢ. - પંક્તિમાં વિશેષણ નથી તેવો શબ્દ વિકલ્પમાંથી શોધો. શીતળ ઝાંખરાં ઊંચો લાલ શીતળ ઝાંખરાં ઊંચો લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ? એક પણ નહીં વ્યક્તિવાચક પુરુષવાચક દર્શકવાચક એક પણ નહીં વ્યક્તિવાચક પુરુષવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ચંપક શાળામાં રહ્યો.’ - વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. ચંપકથી રડાઈ ગયું. ચંપકથી શાળામાં રડાતું હતું. ચંપક શાળામાં રહે છે. ચંપકથી શાળામાં રડાઈ ગયું. ચંપકથી રડાઈ ગયું. ચંપકથી શાળામાં રડાતું હતું. ચંપક શાળામાં રહે છે. ચંપકથી શાળામાં રડાઈ ગયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ' શબ્દસમૂહનો એક શબ્દ શોધો. બીજવર ગંગાસ્વરૂપ વિધુર વિધવા બીજવર ગંગાસ્વરૂપ વિધુર વિધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શૃંગ એટલે શું ? શૃંગાર આબેહૂબ શિખર સુંદરતા શૃંગાર આબેહૂબ શિખર સુંદરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP