• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી'

ઉપમા
યમક
અનન્વય
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"થાપોટ" તળપદો શબ્દ છે. જેનો અર્થ શોધો.

ટપલી
નથણી
થરથરાટ
નઠારું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પર્વત પાસેથી અડગ મનોબળ મળે છે. - ક્રિયાપદનો પ્રકાર નક્કી કરો.

અકર્મક
દ્વિકર્મક
સકર્મક
સંયુક્ત ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વહુનું ___ આવ્યું છે. - ખાલીજગ્યામાં સાચો શબ્દ મૂકો.

સિમંત
સીમંત
શ્રીમંત
શીમંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી ભાષામાં અનુનાસિક વ્યંજનો કેટલા છે ?

5
2
4
7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ

દોહરો
હરિગીત
ઝૂલણા
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ટકાવારી (Percentage) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિરોધાર્થી કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનો ઈતિહાસ (History of India) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વિશેષણ અને ક્રિયાવિશેષણ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US