ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો.વહેંચી લેવો હા, જન જન મહીં સ્નેહ નકરો ! પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.બધું જાણકાર સર્વજ્ઞ વિદ્વાન સંન્યાસી અંતર્યામી સર્વજ્ઞ વિદ્વાન સંન્યાસી અંતર્યામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ? પુરુષવાચક એક પણ નહીં વ્યક્તિવાચક દર્શકવાચક પુરુષવાચક એક પણ નહીં વ્યક્તિવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નીર્દોષ નિરદોષ નીર્દોસ નિર્દોષ નીર્દોષ નિરદોષ નીર્દોસ નિર્દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? અધમૂઓ રેવાશંકર ભજન મંડળી સિંહાસન અધમૂઓ રેવાશંકર ભજન મંડળી સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની સંધિ છૂટી પાડો. સુ + સ્મા સુ + ષ્મા સુ + સમા સુ + ષમા સુ + સ્મા સુ + ષ્મા સુ + સમા સુ + ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP