ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. રામબાણ અવિભાજ્ય અખોવન નિ:સંતાન રામબાણ અવિભાજ્ય અખોવન નિ:સંતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ? ત્રિકાલ - બહુવ્રીહી દુઃખ વિયોગ - મધ્યમપદલોપી મડાગાંઠ - કર્મધારય દિક્કાલ - તત્પુરુષ ત્રિકાલ - બહુવ્રીહી દુઃખ વિયોગ - મધ્યમપદલોપી મડાગાંઠ - કર્મધારય દિક્કાલ - તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક ___ ને એવી ટેવ' મૂરખ હોશિયાર ગમાર ડફોળ મૂરખ હોશિયાર ગમાર ડફોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમ્ય' નો વિરોધી શબ્દ આપો. બીભત્સ રૌદ્ર અરમ્ય સુરમ્ય બીભત્સ રૌદ્ર અરમ્ય સુરમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP