ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? પાણિ ઘોડો પાણી સરોવર પાણિ ઘોડો પાણી સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. પ્રતિ + એક પ્રતયેક પતાકા પ્રતિએક પ્રત્યેક પ્રતયેક પતાકા પ્રતિએક પ્રત્યેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. મારા ભાઈનું બારમું પતી ગયું. વ્યતિરેક શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસ છે ? દેશ પ્રેમ નટવર લાભાલાભ શાકભાજી દેશ પ્રેમ નટવર લાભાલાભ શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : મહાવીર દ્વંદ્વ કર્મધારય દ્વિગુ ઉપપદ દ્વંદ્વ કર્મધારય દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દૂધે મેહ વરસવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? હાજી હા કરવી આનંદ આનંદ થઈ જવો ખૂબ ગર્વ હોવો યશસ્વી કાર્ય કરી બતાવવું હાજી હા કરવી આનંદ આનંદ થઈ જવો ખૂબ ગર્વ હોવો યશસ્વી કાર્ય કરી બતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP