કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ડેલ્ટા વાવાઝોડું ત્રાટક્યું હતું ? મોરેશિયસ જાપાન બ્રિટન મેક્સિકો મોરેશિયસ જાપાન બ્રિટન મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારની કઈ સંસ્થાએ 'લીલાવતી પુરસ્કારો' શરૂ કર્યા ? ICAR NCERT AICTE નીતિ આયોગ ICAR NCERT AICTE નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકો વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ ? ઓછામાં ઓછી 3 વખત ઓછામાં ઓછી 6 વખત ઓછામાં ઓછી 4 વખત ઓછામાં ઓછી 2 વખત ઓછામાં ઓછી 3 વખત ઓછામાં ઓછી 6 વખત ઓછામાં ઓછી 4 વખત ઓછામાં ઓછી 2 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ તત્વજ્ઞાન દિવસ (world philosophy day) ક્યારે મનાવાય છે ? ૧૯ નવેમ્બર ૧૮ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૭ નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૮ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૭ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા ચક્રવાતને 'બુરેવિ' નામ કયા દેશે આપ્યું ? માલદીવ બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત માલદીવ બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ONGC એ તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું આઠમું હાઇડ્રોકાર્બન ઉત્પન્ન બેસિન શરૂ કર્યું છે ? પશ્ચિમ બંગાળ આમાંથી કોઈ નહિ હરિયાણા મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ આમાંથી કોઈ નહિ હરિયાણા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP