ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હસતું મોઢું રાખજો' કૃદંત ઓળખાવો. ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. મંદાક્રાંતા અનુષ્ટુપ હરિગીત પૃથ્વી મંદાક્રાંતા અનુષ્ટુપ હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ? અક્ષરમેળ છંદ મસજસતતગાગા યતિ : 12મા અક્ષર અક્ષરસંખ્યા : 19 અક્ષરમેળ છંદ મસજસતતગાગા યતિ : 12મા અક્ષર અક્ષરસંખ્યા : 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ' સમષ્ટિ સમદ્ષ્ટિ વૃષ્ટિ દ્રષ્ટિ સમષ્ટિ સમદ્ષ્ટિ વૃષ્ટિ દ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો. સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP