ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વિભાજિત વાક્યમાના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.એણે/ સિક્કોઓને/ પેટીમાં/ મૂકી દીધાં. 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. ચોટ, લાઘવ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ લય, ગતિ ચોટ, લાઘવ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ લય, ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે ? વિશેષણ સર્વનામ નામ ક્રિયાપદ વિશેષણ સર્વનામ નામ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું આવવાની હતી એટલે હું આવ્યો. · વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે. પરિણામવાચક શરતવાચક વિકલ્પવાચક સંયોજક નથી પરિણામવાચક શરતવાચક વિકલ્પવાચક સંયોજક નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? અનૂભુતિ આબરુ આશિષ આકૃતી અનૂભુતિ આબરુ આશિષ આકૃતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ખાટું ખાવું પરાજિત થવું દાંત પર ખાટાશ લગાવવી બેઈજ્જત કરવું ખાટું ખાવું પરાજિત થવું દાંત પર ખાટાશ લગાવવી બેઈજ્જત કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP