ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "થાપોટ" તળપદો શબ્દ છે. જેનો અર્થ શોધો. નઠારું નથણી ટપલી થરથરાટ નઠારું નથણી ટપલી થરથરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' સગડી પ્રાયમસ સગડો ચૂલ સગડી પ્રાયમસ સગડો ચૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને પરપ્રત્ય લાગ્યો નથી ? ગેરહાજર ઘડામણ બંદગી જાદુગર ગેરહાજર ઘડામણ બંદગી જાદુગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - આ વાક્યમાંથી નિપાત શોધો. આવી દસ ફક્ત મિનિટમાં આવી દસ ફક્ત મિનિટમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) કાંપાળ જમીન ખૂંપણ ચીકણી જમીન મરુભૂમિ કાંપાળ જમીન ખૂંપણ ચીકણી જમીન મરુભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહેનત કરે કોઈકને એનું ફળ લઈ જાય બીજા' - એવો અર્થ ધરાવતી કહેવતોમાં કયું જૂથ અસંગત છે ? ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP