ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. પૈસા - પૈસાદાર હિંસા - હિંસક તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર હિંસા - હિંસક તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થ ‘અભિલાશા’ શબ્દનો પર્યાયવાચી નથી ? એષણા અભીપ્સા મમતા મનોરથ એષણા અભીપ્સા મમતા મનોરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. ચર્તુભુજ ચતુર્ભુજ ચતુર્ભૂજ ચતૂર્ભૂજ ચર્તુભુજ ચતુર્ભુજ ચતુર્ભૂજ ચતૂર્ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી હોય તે વિકલ્પ પસંદ કરો. નુકશાન સહાનુભૂતિ પીયૂષ મુમુક્ષુ નુકશાન સહાનુભૂતિ પીયૂષ મુમુક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. સુવાસ × દુર્ગંધ ભમરો × મધુકર કુસમ × સુમન સુંદર × રમણીય સુવાસ × દુર્ગંધ ભમરો × મધુકર કુસમ × સુમન સુંદર × રમણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP