ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ કુટેવ તમારે છોડી દેવાની છે.' - કૃદંત ઓળખાવો. ભૂત કૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂત કૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોરડું - સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોંરેલી પીડા વણસેલા સંબંધો અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી નાહકની વહોંરેલી પીડા વણસેલા સંબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી હોય તે વિકલ્પ પસંદ કરો. પીયૂષ મુમુક્ષુ સહાનુભૂતિ નુકશાન પીયૂષ મુમુક્ષુ સહાનુભૂતિ નુકશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “મેં સ્વપ્રમાં સુંદર ઓળખ્યો હતો, ને મોહમાં મેરુ સમો ગણ્યો હતો.' - આ પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. શાલિની આપેલ પૈકી એક પણ નહીં ઉપેન્દ્રવજા ઉપજાતિ શાલિની આપેલ પૈકી એક પણ નહીં ઉપેન્દ્રવજા ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અલંકાર એક જ શબ્દના બે અર્થો દર્શાવે છે ? શ્લેષ વ્યાજસ્તુતિ વિરોધાભાસ યમક શ્લેષ વ્યાજસ્તુતિ વિરોધાભાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP