ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ શોધો. પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? સહાયકારક અકર્મક દ્વિકર્મક શીલાર્થક સહાયકારક અકર્મક દ્વિકર્મક શીલાર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ચુપકીદી ચુપકીદિ ચૂપકીદી ચૂપકિદી ચુપકીદી ચુપકીદિ ચૂપકીદી ચૂપકિદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યાત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે ? તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP