• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધી લખો.
ભૂલચૂક માફ કરશોજી

જી
માફ
ભૂલચૂક
કરશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - "ફના થવું"

ગુસ્સે થવું
પ્રસન્ન થવું
પાયમાલ થવું
રિસાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ન્યૂનતા' ની સંધિ છોડો.

ની + ઉનતા
નૂ + ઉનતા
ન્યૂ + અનતા
નિ + ઊનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો.

સાપેક્ષ
અન્યોન્યવાચક
ત્રીજો પુરુષ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છંદ ઓળખાવો : સાચી સલાહ મુજને, સખી ! આપતી તું.

મનહર
હરિગીત
મંદાક્રાન્તા
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી ?

ઉદક
સરસી
અંબુ
સલિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વાક્યના પ્રકારો Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) Talati Practice MCQ Part - 4 GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંયોજક GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) Junior Clerk Exam Paper (07-06-2015) Surat District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US