કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક કયા દેશની અધ્યક્ષતામાં યોજાઇ ? સાઉદી અરેબિયા જાપાન કેનેડા ભારત સાઉદી અરેબિયા જાપાન કેનેડા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે સાયબર સિક્યુરિટી પોલીસી કયા વર્ષે શરૂ કરી હતી ? 2015 2014 2013 2012 2015 2014 2013 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ કંપની દ્વારા ભારતી એકસા જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિ. હસ્તગત કરવામાં આવી ? બજાજ એલાયન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ બજાજ એલાયન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લીવર કેન્સર સોરાયસિસના વાઇરસ હિપેટાઇસિસ સી વાઇરસની ઓળખ બદલ કયા વૈજ્ઞાનિક /વૈજ્ઞાનિકોને તાજેતરમાં મેડિસિનના નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા ? આપેલ તમામ ચાર્લ્સ રાઈસ માઈકલ હ્યુટન હાર્વે એલ્ટર આપેલ તમામ ચાર્લ્સ રાઈસ માઈકલ હ્યુટન હાર્વે એલ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા બે સરોવરોનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM SVANidhi યોજના અંતર્ગત લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP