ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, થી એ, એ માં, એ થી, એ માં, થી એ, એ માં, એ થી, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. વણસેલા સંબંધો નાહકની વહોંરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી વણસેલા સંબંધો નાહકની વહોંરેલી પીડા અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું. આ વાક્યમાં વપરાયેલ અલંકારનો પ્રકાર જણાવો. સમન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા સમન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી ધરાવતો વિકલ્પ શોધો. ઝિંદાદિલી ચામાચીડિયું નિરાભિમાની કાયદાકીય ઝિંદાદિલી ચામાચીડિયું નિરાભિમાની કાયદાકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ન ઘર આ, સ્વર્ગનો બગીચો આ તો; ન ગામ આ નંદનવન આ તો.’ - અલંકાર ઓળખાવો. વ્યતિરેક વ્યાજસ્તુતિ અપહ્યુતિ દેષ્ટાંત વ્યતિરેક વ્યાજસ્તુતિ અપહ્યુતિ દેષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP