ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો અર્થ શોધો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે કપોળ કલ્પનામાં રાચવું ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી કપોળ કલ્પનામાં રાચવું ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. દ્રષ્ટાંતવાચક પર્યાયવાચક કારણવાચક સમુચ્ચયવાચક દ્રષ્ટાંતવાચક પર્યાયવાચક કારણવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે. ચરણામૃત પિવાનો મારે નિયમ છે. ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? સાડી મીંઢળ પાનેતર પાલવ સાડી મીંઢળ પાનેતર પાલવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અછોવાનાં કરવાંનો અર્થ સ્પષ્ટ કરો. અપશબ્દ બોલવા આળપંપાળ કરવી ઘરમાંથી કાઢી મૂકવું ગુસ્સે થવું અપશબ્દ બોલવા આળપંપાળ કરવી ઘરમાંથી કાઢી મૂકવું ગુસ્સે થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' દ્વિગુ કર્મધારય બહુવ્રીહી ઉપપદ દ્વિગુ કર્મધારય બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP