ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે ?

માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ
બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ
સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે
ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો.

શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન
શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન
શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન
શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ?

પીડા વળગાડવી, જંજાળમાં પડવું
ગળું રુંધાવું
વિશ્વાસઘાત કરવો
સમ ખાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તેઓ પુરુષાર્થ કરવામાં પાછા નહીં પડે. - રેખાયુક્ત શબ્દમાં કયું સર્વનામ રહેલું છે ?

પુરુષવાચક
સાપેક્ષ
અનિશ્ચયવાચક
દર્શકવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP