કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એનાયત કરવામાં આવેલો સ્વાધીનતા પુરસ્કાર કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે ? નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂતાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસ્તુત વર્ષ-2020 માટેના એશિયા એન્વાયર્નમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? રાજીવ ગૌબા સંજય કુમાર સસ્મિતા લેનકા મીનાક્ષી મેનન રાજીવ ગૌબા સંજય કુમાર સસ્મિતા લેનકા મીનાક્ષી મેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ત્રિપુરાના રાજ્યપાલ દ્વારા ઉદયપુર વિજ્ઞાન કેન્દ્ર (ત્રિપુરા)નું ઉદઘાટન કરવામાં આવ્યું તે ભારતનું ___ મું વિજ્ઞાન કેન્દ્ર છે. 25 22 28 41 25 22 28 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વિશ્વનું સૌથી ઝડપી અને શક્તિશાળી સુપર કોમ્પ્યુટર ફુગાકુ કયા દેશે વિકસિત કર્યું ? ચીન જાપાન અમેરિકા રશિયા ચીન જાપાન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2021-22ના બજેટના અંદાજ અનુસાર કેટલા રૂપિયાની એકંદર પુરાંત છે ? રૂ.587.88 કરોડ રૂ. 819.98 કરોડ રૂ.746.37 કરોડ રૂ.639.23 કરોડ રૂ.587.88 કરોડ રૂ. 819.98 કરોડ રૂ.746.37 કરોડ રૂ.639.23 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે મહિલાઓ માટે મોહલ્લા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરી ? બિહાર નવી દિલ્હી ઉત્તર પ્રદેશ ગુજરાત બિહાર નવી દિલ્હી ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP